યુદ્ધવિરામના ઉલ્લંઘન બાદ ઇઝરાયેલ સૈન્યએ બુધવારે મધ્ય ગાઝામાં ગ્રાઉન્ડ ઓપરેશન શરૂ કર્યું હતું. ઓપરેશનમાં ગ્રાઉન્ડ ટુકડીઓ અને શિન બેટ એજન્ટ્સ સામેલ હતા.